ધુળેટીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લુ જ રહેશે

SOU-ધુળેટી
SOU-ધુળેટી

Subscribe Saurashtra Kranti here

૨૫ હજારથી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે એસઓયુ પર આવશે તેવી શક્યતા

પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે કે ધુળેટીના દિવસે સ્ટેય્યૂ ઓફ યુનિટિ ખુલ્લું રહશે. સોમવાર હોય એટલે મેન્ટનન્સ માટે એસઓયુ સહિતના પ્રોજેક્ટો બંધ હોય, પરંતુ અધિકારીઓએ ધુળેટીના દિવસે સ્ટેય્યૂ ઓફ યુનિટિને ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે. ૨૫ હજારથી વધુ પ્રવાસીઓ આ ધુળેટિના દિવસે એસઓયુ પર આવશે તેવી શક્યતા બાંધી તંત્ર હાલ તૈયારીઓ કરી રહી છે.

કેવડિયામાં આવેલી હોટેલ ટેન્ટ સિટી સહીત બધું બુક થવા લાગ્યું છે. અત્યાર સુધી ધુળેટિના દિવસ ૨૯ માર્ચનું ૫૦ ટકા બુકિંગ થઇ ગયું હોવાની માહિતી મળી રહી છે, ૫,૫૦૦ વ્યૂહ ગેલેરી રોજ બુક થઇ જાય છે. ૧૦ જેટલી અન્ય ટિકિટો આવે છે એટલે એમ કહી શકાય કે અન્ય શહેરોમાંથી ૧૫ હજાર જેટલા પ્રવાસીઓ કેવડિયામાં આવે છે. હોળીના દિવસે એસઓયુ ખુલ્લું રાખી કોરાનાને ખુલ્લું આમંત્રણ આપી રહૃાા છે.

Read About Weather here

કેવડિયામાં ૧૦ વાગ્યા સુધી ગ્લો ગાર્ડન ખુલ્લું રહે છે જોકે અહીં અત્યારથી જ પ્રવાસીઓ આવી ચૂક્યા છે અને પ્રવાસીઓએ જણાવ્યું હતું કે તેમના રાજ્ય અને જિલ્લામાં સરકાર દ્વારા ધુળેટિની ઉજવણી પર પ્રતિબંધ લાગવ્યો છે માટે અમે SOU પર હોળી અને ધુળેટી મનાવીશું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here