ત્રિપલ અકસ્માત: ટ્રક, ટ્રેલર અને ઇકો વચ્ચે થયો: એકનું મૃત્યુ

ત્રિપલ અકસ્માત: ટ્રક, ટ્રેલર અને ઇકો વચ્ચે થયો: એકનું મૃત્યુ
ત્રિપલ અકસ્માત: ટ્રક, ટ્રેલર અને ઇકો વચ્ચે થયો: એકનું મૃત્યુ

પતરાં ચીરી મૃતદેહ બહાર કઢાયો: અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ

અમીરગઢ નેશનલ હાઇ-વે પર ત્રિપલ અકસ્માત થયો હતો. ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો એક વ્યકિતનું મોત થયું છે અને ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રક અને ટ્રેલર વચ્ચે ઇકો કાર સેન્ડવિચ બની ગઇ હતી. પતરાં ચીરીને મૃતદેહને બહાર કઢાયો હતો. પતરા ચીરીને મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે અમીરગઢ નેશનલ હાઈ-વે ભડથ પાટિયા નજીક ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્રિપલ અકસ્માતની આ ગોઝારી ઘટનાથી પંથકમાં અરેરાટી સાથે ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

Read About Weather here

આજુબાજુના લોકો તેમજ વાહન ચાલકો ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here