ચારધામ યાત્રાનો આરંભ…

ચારધામ યાત્રાનો આરંભ...
ચારધામ યાત્રાનો આરંભ...


ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા કપાટ ઉદઘાટનવિધિ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

આજે ચારધામ યાત્રાનો આરંભ થઇ ગયો છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા હતા. આ તકે ગંગોત્રીમાં કપાટ ઉદઘાટનમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ભાગ લીધો હતો.

આજે સવારે 6.30 વાગ્યે ગંગોત્રી માટે રવાના થયેલી ડોલી ગંગોત્રી પહોંચતા 11-15 વાગ્યે કપાટ ખોલાયા હતા. માં યમુનાની ડોલી આજે સવારે ખરસાલીથી રવાના થઈ હતી જે બપોરે 12.15 વાગ્યે યમુનોત્રી ધામના કપાટ ખોલવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

જયારે કેદારનાથ ધામના કપાટ 6 મે ના અને બદરીનાથના કપાટ 8 મે ના ખુલશે.ગંગોત્રીમાં કપાટ ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ઉપસ્થિત હતા. ચારધામ યાત્રા શરૂ થતા ગંગોત્રી અને જાનકી ચટ્ટીમાં મોટી સંખ્યામાં યાત્રીઓ પહોંચ્યા હતા. ગંગોત્રી ધામના મંદિરને 15 કવીન્ટલ ફલોથી ભવ્યતાથી સજાવાયા છે. જયારે યમુનોત્રી ધામને ત્રણ કવીન્ટલ ફલોથી સજાવાયા છે.

Read About Weather here

સૌથી વધુ યાત્રીઓ ગંગોત્રી ધામ, ભૈરવ ઘાટી, હર્ષિલ, ધરાલી, જસપુર, ઉતરકાશી, જાનકી ચટ્ટી વગેરે પડાવ પર હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here