ગુજરાત વીજ ઉત્પાદન ક્ષમતામાં પ્રથમ નંબરે

ગુજરાતે વીજ ઉત્પાદન ક્ષમતામાં પ્રથમ નંબરે
ગુજરાતે વીજ ઉત્પાદન ક્ષમતામાં પ્રથમ નંબરે
ગુજરાત વીજ ઉત્પાદન ક્ષેત્રે દેશમાં પહેલા નંબરે પાસ થયું છે. કેન્દ્ર સરકારના મંત્રાલયે આ વાતની સાબિતી આપી છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (MOSPI) દ્વારા વર્ષ 2023 માટે ‘એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા’ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતને પહેલો નંબર આપવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

2023માં ગુજરાતે 37.35 ગીગાવોટ (GW) વીજ ઉત્પાદનની ક્ષમતા સ્થાપિત કરી હતી, જે મહારાષ્ટ્રના 36.12 ગીગાવોટ કરતા વધારે હતી. 2022માં, મહારાષ્ટ્ર 36.84 ગીગાવોટની ક્ષમતા સાથે ટોચ પર હતું, જ્યારે ગુજરાત 33.91 ગીગાવોટ સાથે બીજા સ્થાને હતું. એક વર્ષમાં ગુજરાતની ક્ષમતામાં 10 ટકાનો વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here