ગુજરાતમાં ‘તાઉ-તે’નું તાંડવ

‘તાઉ-તે’નું તાંડવ
‘તાઉ-તે’નું તાંડવ

‘તાઉ-તે’ વાવાઝોડું નબળુ પડયું, બપોરે ત્રણ વાગ્યા સુધીમાં અમદાવાદ પાસેથી પસાર થઇ આગળ વધશે

અસરગ્રસ્ત લોકોને શાળા-કોલેજો અને સરકારી ઇમારતો, શેલ્ટર હોમમાં સુરક્ષિત કરાયા

એનડીઆરએફની 54 ટીમો દ્વારા તંત્રના સહયોગથી સર્વતમ રાહત અને બચાવ કામગીરી

Subscribe Saurashtra Kranti here

સૌરાષ્ટ્રમાં 1 હજાર ગામોમાં અંધારપટ્ટ છવાયો, દિવના બે ગામો સંપર્ક વિહોણા

મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રેરક માર્ગદર્શન હેઠળ મોટુ નુકશાન ટાળવામાં રાજય સરકારને જોરદાર સફળતા

ચક્રવાતની ભયાનકતા અને પ્રચંડ તાકાતને ભરી પીવામાં તંત્રનું આયોજન સફળ

મીલ્કતોને ભારે નુકશાન, હજારો વૃક્ષો અને સેંકડો થાંભલા ધરાશાયી

Read About Weather here

પ્રચંડ ‘તાઉ-તે’ વાવાઝોડાની ભયાનકતાની સામે અડગ તંત્રના ફુલ પ્રુફ આયોજનને કામયાબી

સેંકડો કાચા મકાનો અને ઝુંપડાને નુકશાન, બે લાખ લોકોનું સ્થળાંતર

વલસાડ અને ડુમસના દરિયામાં હજુ કરંટ, પ્રતિ કલાક 180 કીમી મીટરની ઝડપે પવન ફુંકાયો

ચક્રવાતની અસરથી સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પવન સાથે એક થી નવ ઇંચ જેવો ભારે વરસાદ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here