ઓખા મંડળ માછીમારી સીઝનનો પ્રારંભ: 1800 બોટ દરિયો ખેડવા રવાના

ઓખા મંડળ માછીમારી સીઝનનો પ્રારંભ: 1800 બોટ દરિયો ખેડવા રવાના
ઓખા મંડળ માછીમારી સીઝનનો પ્રારંભ: 1800 બોટ દરિયો ખેડવા રવાના

મચ્છીમારી બંદર દેશને કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાવી આપે છે અને લાખો લોકોને રોજગારી પુરી પાડે છે. 1 ઓગષ્ટથી શરૂ થતો આ ઉદ્યોગ 1 મે સુધી 9 મહિના આ બંદર ધમધમતુ રહે છે. દર વર્ષે 5 હજાર જેટલી બોટો કાર્યરત રહે છે. આ વર્ષે એક મહિનો લેટ શરૂ થયેલ આજે ઓખા બંદરેથી એક સાથે 1800 બોટો દરિયો ખેડવા રવાના થઈ હતી. અહીં મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી દ્વારા રાત દિવસની મહેનત કરી 1500 બોટો ઓખાની અને 300 બોટો બેટના પાસ ઈસ્યુ કર્યા હતા. આ કાર્યને ઓખા બેટ મચ્છીમારી બોટ એસોસીએશનના જુનાશભાઈ થેમે બીરદાવી હતી.

Read National News : Click Here

Read About Weather here