અમદાવાદમાં મેઘો મંડાયો : અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદમાં મેઘો મંડાયો : અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમદાવાદમાં મેઘો મંડાયો : અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

રાજ્યમાં ચોમાસાના પ્રારંભ થતાની સાથે જ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.છેલ્લા થોડા દિવસોથી રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હાલમાં અમદાવાદના ઈસ્ટ અને વેસ્ટનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈ કાલે સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તેની સાથે જ ભરૂચ, ભાવનગર, મહીસાગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જીલ્લામાં ૧-૪ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં મેઘો મંડાયો : અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ અમદાવાદ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here