સ્માર્ટ સિટી માટે રૂ. ૭૦૦ કારોડની ફાળવણી

18
Saurashtra Kranti logo
saurashtra kranti logo

રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ દાહોદ નગરપાલિકાને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ રૂ. ૭૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ, સુરત અને ગાંધીનગરને મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ હેઠળ રૂ. ૫૬૮ કરોડ આપવામાં આવ્યા છે.

Previous articleગુજરાત સરકાર ગિફટ સિટીમાં રૂ. ૧૦૦ કરોડ રોકાણ કરશે
Next articleયાત્રાધામના વિકાસ માટે સરકારે રૂ.૧૫૪ કરોડની જોગવાઇ