સુરત શહેર-ગ્રામ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

સુરત શહેર-ગ્રામ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
સુરત શહેર-ગ્રામ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી કરી હતી. જેના પગલે શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. બીજી તરફ જિલ્લામાં પણ વરસાદ વરસતા હજુ વાવણી લાયક વરસાદ ન થયો હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે.

Subscribe Saurashtra Kranti here

સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ પડવાથી અનેક જગ્યાએ રોડ-રસ્તાઓ પર પાણી છળતા થઇ ગયા છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

Read About Weather here

સુરત જિલ્લાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, બારડોલી પંથકમાં આજે સારો વરસાદ પડ્યો છે. જો કે આ વરસાદ હજુ વાવણી લાયક વરસાદ ગણી શકાય નહી. પરંતુ થોડા દિવસોમાં હવે મેઘરાજાની સવારી આવી પહોંચી છે. જેથી નવા વાવેતર કરવા લાયક વરસાદ ઝડપથી થઈ જશે તેવી આશા જાગી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

સુરતમાં વરસાદ બાદ્દની સ્થિતિ વિડીયો…

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટ : આજી નદીના પટ્ટમાં ઘોડાને ડૂબતો બચાવતી ફાયરની ટીમ
Next articleકોઠારીયા પાસે કારની ઠોકરે પતિની નજર સામે પત્નીનું મોત : 3ને ઈજા