સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ ૪૩૫૩ કરોડની જોગવાઈ

16
Saurashtra Kranti logo
saurashtra kranti logo

  • વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃદ્ધ યોજના અને વય વંદના અંતર્ગત ૧૦ લાખ ૯૫ હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા ૧૦૩૨ કરોડની જોગવાઈ
  • ૬.૬૩ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ૫૪૯ કરોડની જોગવાઈ
  • ૧.૮૨ લાખ કન્યાઓને વિના મૂલ્યે સાઈકલ આપવા સરસ્વતી સાધના યોજના હેઠળ ૭૧ કરોડની જોગવાઈ
  • કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ હવે ૧૨ હજાર રુપિયા અપાશે, જેના માટે ૪૦ કરોડની જોગવાઈ.