સરકાર દ્વારા ઈ-સંજીવની એપનો ગુજરાતમાં પ્રારંભ

સરકાર દ્વારા ઈ-સંજીવની એપનો ગુજરાતમાં પ્રારંભ
સરકાર દ્વારા ઈ-સંજીવની એપનો ગુજરાતમાં પ્રારંભ

જન આરોગ્યની સુખાકારી માટે આધુનિક ટેકનોલોજીનો આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ અને ટેલીમેડીસીનની નિ:શુલ્ક સેવા

એપ ડાઉનલોડ કરવા શું કરવું?

ઈ-સંજીવની ઓપીડી App ડાઉનલોડ કરવા માટે મોબાઈલમાં પ્લે સ્ટોર પર ક્લિક કરી સર્ચમાં જઈ ઈ-સંજીવની ઓપીડી App ટાઇપ કરી,

App સ્ક્રીન પર દેખાતા ઇન્સ્ટોલ બટન દબાવી એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ ઓપન બટન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન માટે ફોર્મમાં જરૂરી વિગતો ભરી તમારો મોબાઈલ નં. વેરીફાય કરો.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી ટોકન જનરેટ થાય છે. ત્યારબાદ લોગીન થાવ. ડોક્ટરને કન્સલ્ટ કરવા તમારો વારો આવશે. ત્યારબાદ દવાનું પ્રિસ્ક્રીપ્શન જનરેટ થાય તે ડાઉનલોડ કરો.