આજ રોજ સંઘ પ્રદેશ દમણમાં બસ ડેપો નજીક ઉભેલી બસમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. દમણથી દિવ જતી બસ ડેપો નજીક પાર્ક કરવામાં આવેલી હતી. ઉભેલી બસમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જોકે ઘટનાની જાણ દમણ ફાયરની ટિમને થતા દમણ ફાયર વિભાગના ૪ જેટલી ફાયરની ટીમે ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો હતો. બસ ખાલી ઉભેલી હોય જેને લઈને આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી.
Home GUJARAT