કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓનાં અભ્યાસનો મોટાભાગનો સમય વેડફાયો હોવાથી અભ્યાસને સરભર કરવા માટે રાજ્ય સરકારે મહત્વની સમયદાન યોજના જાહેર કરી છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
એ મુજબ શિક્ષકોને એમના નિયમિત શાળાકીય અભ્યાસનાં સમય ઉપરાંત વધારાનો સમય ફાળવવા વિનંતી કરવામાં આવી છે. આજે રાજ્યમાં સૌ પ્રથમ સુરતનાં શિક્ષકોએ રાજ્ય સરકારનો સાદ ઝીલી લીધો છે.
સુરતમાં શિક્ષકોએ એમના શાળાકીય કામકાજ ઉપરાંત વિદ્યાર્થીઓને અભ્યાસ કરવવા માટે વધારાની 100 કલાક ફાળવવાનું નક્કી કર્યું છે.
Read About Weather here
સુરતનાં તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનાં શિક્ષકો દ્વારા આજથી જ વધારાની 100 કલાક ફાળવવાનું શરૂ કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓનો બાકી રહેતો અભ્યાસક્રમ પૂરો કરાવવા માટે એમને નિયમિત વધારે સમય ફાળવી શિક્ષકો માર્ગદર્શન આપશે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here