વેરાવળનાં મરૂડા ગામે એક પાંજરામાં બે દીપડા પુરતા ગ્રામજનોમાં આશ્ચર્ય

વેરાવળનાં મરૂડા ગામે એક પાંજરામાં બે દીપડા પુરતા ગ્રામજનોમાં આશ્ચર્ય
વેરાવળનાં મરૂડા ગામે એક પાંજરામાં બે દીપડા પુરતા ગ્રામજનોમાં આશ્ચર્ય

વેરાવળનાં મરૂડા ગામેથી એક જ પાંજરામાં બે ખૂંખાર દીપડા પુરાયા છે.

છેલ્લા કેટલાય દિવસોથી ગામમાં દીપડાનો ત્રાસ હતો. દીપડા પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે. દીપડાનો પકડવા માટે વન-વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા હતા. તેથી હાલ તે બન્ને દીપડા પાંજરે પુરાય ગયા છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleગુજરાત કેડરનાં IAS અધિકારીનું નિધન
Next articleસુરત: મેયરના વોર્ડમાં જ લાગ્યા ભાજપ વિરોધી બેનર ?