વેક્સિન રજીસ્ટ્રેશનના નામે થતી છેતરપિંડીથી બચો

વેક્સિન રજીસ્ટ્રેશન
વેક્સિન રજીસ્ટ્રેશન

આરોગ્ય સેતુ એપ અથવા CoWin વેબસાઇટ પર જ થાય છે.

વેક્સિનને લઈ કરવામાં આવતી છેતરપિંડીથી સાવધાન રહો.

વેક્સિન માટે નોંધણી ફકત cowin.gov.in અથવા આરોગ્ય સેતુ એપ પર જ થાય છે.

Subscribe Saurashtra Kranti here

વેકસીન ની એપોઇન્ટમેન્ટ માટે રજિસ્ટ્રેશન જાતે જ કરવાનું હોય છે.

સરકાર દ્વારા રજિસ્ટ્રેશન માટે કોઈને ફોન કરવામાં આવતા નથી.

Read About Weather here

સ્લોટ બુક થયાની માહિતી ફોન નહિ પરંતુ મેસેજ દ્વારા જ આપવામાં આવે છે.

વેકસીન રજીસ્ટ્રેશન નિશુલ્ક હોય કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવું નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here