વિધાનસભામાં ઓછામાં ઓછા 50 ધારાસભ્યોને માસ્ક પહેરવા અધ્યક્ષની ટકોર

14
PARLIAMENT-વિધાનસભા
PARLIAMENT-વિધાનસભા

Subscribe Saurashtra Kranti here

વિધાનસભાની પત્રકાર લોબીમાં માસ્ક વિના ફરતા લોકોને સ્પીકરે ટપારીયા

વિધાન સભા ગૃહ અને પરિસરમાં ખુદ લોક પ્રતિનિધિઓ અને મીડિયા પર્સન માસ્ક વિના પ્રવેશ કરતા હોવા અને હરતા ફરતા હોવા બાબત આજે ખુદ વિધાગ સભા અધ્યક્ષને ટીપણી કરવી પડી છે. સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહમાં ઓછામાં ઓછા 50 ધારાસભ્યોને માસ્ક પહેરવાની તાકિદ કરી હતી અને નિયમ ભંગ કરવા સામે સ્પષ્ટ નારાજગી દર્શાવી હતી.

એટલુ જ નહીં પણ વિધાનસભાની પત્રકાર લોબીમાં માસ્ક વિના ફરતા લોકોને સ્પીકરે ટપારીયા છે અને મીડિયા સહિતના લોકોને પત્રકાર લોબીમાં પણ માસ્ક ધારણ કરવા આદેશ આપ્યો છે.

Read About Weather here

સચીવાલયમાં કેટલાય ડે.સેક્રેટરીને કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી અત્યારે હોમ કવોરન્ટાઇન રહયા છે. એવા સમયમાં ધારાસભ્યોને માસ્કનો નિયમ યાદ કરાવવો પડે એ ખુબ જ આશ્ર્ચર્ય જનમ હકીકત છે. લોકોના પ્રતિનિધિઓ પોતે નિયમ ભંગ કરે તો લોકોમાં શું સંદેશો જાય એ સમજી શકાય છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરસીકરણ : તમામ ભિક્ષુકો, નિરાધાર વૃધ્ધો અને દિવ્યાંગોનું રસીકરણ
Next articleદેવા મોકુફીન વધુ મુદત આપવા સુપ્રીમની ના