વાડી તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જશવંતિંસહ સોલંકીની એલસીબીએ ધરપકડ કરી

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન


શહેરાની વાડી તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશવતિંસહ સોલંકી ઉર્ફે જે.બી.સોલંકીની પંચમહાલ એલસીબી પોલીસે ધરપકડ કરી છે. જશવંતિંસહ સોલંકી વિરૂદ્ધ લેન્ડ ગ્રેિંબગ એક્ટનો ગુનો નોંધાયા બાદૃ તેઓ નાસતા ફરતા હતા.

જશવંતિંસહ સોલંકીની ધરપકડ કરવા પંચમહાલ પોલીસે છેલ્લા ૧૦ દિવસથી વોચ ગોઠવી હતી. જશવંતિંસહ સોલંકી પર વલ્લવપુર ગામે ગીરો રાખેલી જમીન પાછી ન આપવા બાબતે ફરિયાદ નોંધાઇ હતી. પંચમહાલ જિલ્લા કલેક્ટરના આદેશના આધારે જશવંતિંસહ સામે શહેરા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો.