વલસાડના શાકભાજી માર્કેટમાં મોડી રાત્રે બંધ દુકાનમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી (24)

valsad-shop-fire
valsad-shop-fire

વલસાડમાં આગ

Subscribe Saurashtra Kranti here.

વલસાડના શાકભાજી માર્કેટ ખાતે સાઈ સુપર સ્ટોર નામની બંધ દુકાનમાં શિવરાત્રીની મોડી રાત્રીએ અચાનક આગ લાગી હતી. દૃુકાન પાસેથી રાત્રે પસાર થઈ રહેલા સ્થાનિક યુવકે દૃુકાનમાંથી ધુમાડા નીકળતા જોઈ સમય સુચકતા વાપરીને વલ-સાડ ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી. શાકભાજી માર્કેટની દૃુકાનમાં અડધી રાત્રે અચાનક આગ લાગતાં સ્થાનિક યુવકે દૃુકાન સંચાલક અને આજુબાજુના લોકોને બનાવની જાણ કરી હતી.

Read About Weather here

ફાયર વિભાગની ટીમને જાણ કરતાં તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી દૃુકાનનું તાળુ તોડી આગ પર કાબુ મેળવ્યો હતો. સમયસર ફાયર વિભાગને જાણ થતા મોટી દૃુર્ઘટના ટળી ગઇ હતી. જ્યારે આ આગમાં દૃુકાનમાં કાઉન્ટર ઉપર મુકેલો માલ બળીને રાખ થઈ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here