લોકમેળો બંધ રાખવાનો પોરબંદર-છાયા નગરપાલિકાનો નિર્ણય

લોકમેળો બંધ રાખવાનો પોરબંદર-છાયા નગરપાલિકાનો નિર્ણય
લોકમેળો બંધ રાખવાનો પોરબંદર-છાયા નગરપાલિકાનો નિર્ણય

સતત બીજા વર્ષે લોકમેળો બંધ રખાશે

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

કોરોના ની બીજી લહેર જેવી ભયાનક સ્થિતિ ન સર્જાય તે માટે પોરબંદર – છાયા નગરપાલિકાએ સતત બીજા વર્ષે પણ જન્માષ્ટમીનો લોકમેળો રદ કરવાનો નિર્ણય લીધો છે. જેના પરિણામે ત્રીજી લહેરની જે ઓગસ્ટમાં આવવાની સંભાવના છે તે અટકાવી શકાય. લોકમેળામાં પ્રજા પોતાના આનંદ – મજા માણવા આપતાં હોવાથી કોરોના ગાઈડ લાઈન બંધ રાખવાનો નગરપાલિકાએ નિર્ણય લીધો છે.