રેશ્મા પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો

રેશ્મા પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો
રેશ્મા પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો
રેશમા પટેલે NCPમાંથી રાજીનામું આપ્યા બાદ આજે અમદાવાદના પ્રદેશ કાર્યાલય ખાતે રેશ્મા પટેલ રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ વિરમગામ ઉમેદવારને બદલી અને હવે રેશમા પટેલ વિરમગામથી ભાજપના ઉમેદવાર અને અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સામે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here