રાજુલાના દીપડ્યા ગામે બાઇક-કાર વચ્ચે અકસ્માત: 1નું મોત, ત્રણ ઘાયલ

16
Rajula-Accident-અકસ્માત
Rajula-Accident-અકસ્માત

Subscribe Saurashtra Kranti here.

અકસ્માત સર્જાતા ૪ થી વધુ લોકો ને ઇજા થઈ

અમરેલી જિલ્લામા અકસ્માત ની ઘટના વધી રહી હોય તેમ દરરોજ નાના મોટા એક્સીડેન્ટના બનાવ બની રહૃાા છે. આજે રાજુલા વિજપડી રોડ પર દીપડયા ગામ નજીક સ્વીટ કાર અને પલસર બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ૪ થી વધુ લોકો ને ઇજા થઈ હતી. પ્રથમ ૧૦૮ મારફતે રાજુલા હોસ્પિટલમા ખસેડાયા અને ત્યાર બાદ વધુ ગંભીર જણાતા મહુવા હોસ્પિટલમા ખસેડાયા હતા જેમા ધરતીબેન મનસુખભાઈ રહેવાસી અમૃતવેલ તાલુકો મહુવા ઉંમર ૧૭ નું મહુવા હોસ્પિટલમા મોત થયુ છે.

Read About Weather here

એક્સીડેન્ટનો અન્ય એક બનાવ રાજુલાના ધુડીયા આગરીયા નજીક ૨ સામે સામે ટ્રકો પુરપાટ ઝડપે આવતા હતા અને મોરે મોરા મા અથડાતા એક્સીડેન્ટ સર્જાયો હતો. બાદમાં આ બંને ટ્રક વચ્ચે એક્સીડેન્ટ ની ઘટના વચ્ચે ત્રીજો ટ્રક પાછળ થી ઘુસી ગયો હતો. જોકે આ ઘટના મા પ્રથમ ટ્રક ચાલક ને સામાન્ય ઇજા થવા પામી છે પરંતુ ટ્રકો મા ભારે નુકસાન આવ્યુ હોવાનુ સામે આવ્યુ છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleજેઠના દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી
Next articleઆબુ લઇ જઇ પત્નિને પોર્ન ફિલ્મની જેમ સેક્સ કરવા મજબુર….