રાજકોટ:હાર્ડવેરના કારખાનામાં આગ ભભૂકી લાખોની મશીનરી બળીને ખાક

રાજકોટ:હાર્ડવેરના કારખાનામાં આગ ભભૂકી લાખોની મશીનરી બળીને ખાક
રાજકોટ:હાર્ડવેરના કારખાનામાં આગ ભભૂકી લાખોની મશીનરી બળીને ખાક
શહેરના કોઠારીયા ચોકડી પાસે બંસીધર શેરીમાં જાનવી મેટલ્સ નામના કારખાનામાં વિકરાળ આગ લાગવાની ઘટનાથી નાસભાગ મચી ગઇ હતી.ઘટનાની જાણ થતાં  બે ફાયર ફાઇટરો  ઘટનાસ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આગથી  લાખોની કિંમતની મશીનરી બળીને ખાક થઈ ગઈ છે.આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે જોકે સદભાગ્યે જાનહાનિ ટળી છે.વિગત મુજબ કોઠારીયા ચોકડી પાસે બ્રિજ શેરીમાં આવેલા જાનવી મેટલ્સ નામના કારખાનામાં સવારે 10 વાગે આગ લાગવાની ઘટનાની  કારખાનેદારે ફાયર બ્રિગેડને જાણ કરતા  ફાયર ફાઈટર  સાથે  તાત્કાલિક ના ધટના સ્થળે દોડી જાય પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. કારખાનેદાર આશિષભાઈ માનસરાએ  જણાવ્યા મુજબ પ્રેશર ક્રાસ્ટનાં ત્રણ મશીન ,કાસ્ટિંગ રો મટીરીયલ સહિતનો  લાખોનો માલ સામાન બળીને ખાક થઈ ગયું છે.સદભાગ્યે કોઈ જાનહાનિ નથી. જ્યારે આગ ક્યાં કારણસર લાગી તે જાણવા તપાસ આદરી છે.ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી જાનહાની ટળી.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here