રાજકોટમાં 23 ડિસેમ્બરના રોજ વોર્ડ નં.6 અને 15ના અમુક વિસ્તારોમાં પાણી કાપ

રાજકોટમાં 23 ડિસેમ્બરના રોજ વોર્ડ નં.6 અને 15ના અમુક વિસ્તારોમાં પાણી કાપ
રાજકોટમાં 23 ડિસેમ્બરના રોજ વોર્ડ નં.6 અને 15ના અમુક વિસ્તારોમાં પાણી કાપ

વોર્ડ નં.6 અને 15 ના નીચે મુજબની સોસાયટી – વિસ્તારોમાં પાણી પાઇપલાઇનનું કામ કરવા માટે દૂધસાગર હેડવર્કસ નીચે આવતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.સદગુરુ રણછોડનગર પાર્ટ 1, નવજીવન પાર્ક, જમાઈ પરા, શક્તી સોસ(પાર્ટ)., કબીરવન 1-પાર્ટ), 2(,શિવમ પાર્ક, મેહુલ નગર, સદગુરુ રણછોડનગર પાર્ટ 2-,ગઢીયા નગર ૩-પાર્ટ-, ભોજલરામ સોસા., કનક નગર, એવન્યુ પાર્ક, સિદ્ધાર્થ પાર્ક, સંજય નગર,રાજારામ સોસા.,ન્યુ શક્તી સોસા., મહેશ નગર,શ્યામ નગર,ગોકુલ નગર,ગોકુલ નગર (આવાસ યોજના),બાલકૃષ્ણ સોસા., શક્તી સોસા.,ગુબોર્ડ સિંગળિયા.હા., આકાશદીપ સોસા.,રિદ્ધિ સિદ્ધિ સોસા. સાગરનગર, મંછાનગર, બેટ દ્વારકા, અંબિકા સોસાયટી, ચુનારાવાડ ચોક, સીતારામ નગર શેરી નં.7 થી 11, શક્તિ ઇન્ડસ્ટ્રીઝ સંજય નગર સોસાયટી-2, મહારાણા પ્રતાપ હોલ, અમરનગર, મફતિયાપરા, ન્યુ શક્તિ સોસાયટી, સાંદિપની સ્કુલ પાસે,  શક્તિ સોસાયટી – સદર સ્કૂલ શેરી નંબર 13,14,15,19 (પાર્ટ), મનહર મફતિયા પરા સંપૂર્ણ (શેરી નં.1 થી 7), લાખાજીરાજ શ્રમજીવી સંપૂર્ણ (શેરી નં.1 થી 6) ફારૂકી સોસાયટી, ભગવતી સોસાયટી સંપૂર્ણ (શેરી નં.૧ થી ૬), જગદીશનગર, ભૈયાવાડી (કોલોની),  ગંજીવાડા શેરી નં. 19 થી 40,44 થી 64,66,68,71 થી 75, માજોઠીનગર માં 23/12/2023 ના રોજ પાણીકાપ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here