‘મા કાર્ડ’ યોજનાનો મેગા ડ્રાઈવ !!

' મા કાર્ડ' યોજનાનો મેગા ડ્રાઈવ !!
'મા કાર્ડ 'યોજનાનો મેગા ડ્રાઈવ !!

રાજ્યમાં મા કાર્ડ યોજનાને 9 વર્ષ પુર્ણ થયા હતા. ત્યારે આ યોજનાને વધુ આધુનિક અને સરળ બનાવવા માટે સરકારે મા કાર્ડ યોજનાને હવે પીએમ જે.એ.વાય (PM-JAY) યોજનામાં સમાવેશ કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.

જે અંતર્ગત લાભાર્થીઓના પરીવાર દીઠ નહીં પરંતુ વ્યક્તિ દીઠ ઓળખ કાર્ડ આપવામાં આવશે. હાલ રાજ્યમાં 80 લાખથી વધુ પરિવારના લોકોને ‘મા કાર્ડ’નો લાભ લઈ રહૃાા છે. જે અંતર્ગત લાભાર્થીઓને 5 લાખ રૂપિયાનું આરોગ્ય કવચ આપવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતના આપને દ્વાર આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત 80 લાખ પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રાજ્યમાં ‘મા કાર્ડ’ યોજનાને 9 વર્ષ પુર્ણ થયા હતા. ત્યારે આ યોજનાને વધુ આધુનિક અને સરળ બનાવવા માટે સરકારે ‘મા કાર્ડ’ યોજનાને હવે પીએમ જે.એ.વાય (PM-JAY) યોજનામાં સમાવેશ કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.

હેઠળ આવરી લેવામાં આવશે. જેમાં લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે.

તેમજ આ અંગેનો મેગા ડ્રાઈવ રાજયમાં ગુરુવારથી શરૂ કરવામાં આવશે અને આગામી ત્રણ માસ સુધી ચાલશે. આ અંગે માહિતી આપતા રાજયના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય દરેક નાગરિકને આરોગ્ય સુવિધા પૂરી પાડવાનું છે.

જેના પગલે આ મેગા ડ્રાઈવમાં ગ્રામ્ય સ્તરે, પીએચસી, સીએચસી, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સામાન્ય અને ગરીબ તમામ વર્ગના લોકોને આ કાર્ડનો લાભ અપાશે.

Read About Weather here

રાજ્યમાં ત્રણ માસ સુધી ચાલનારી આ ડ્રાઈવમાં લોકોને તેનો મહત્તમ લાભ લેવા માટે પણ તેમણે અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજયમાં ‘મા કાર્ડ’ને આયુષ્યમાન કાર્ડ જોડે જોડવામાં આવ્યું છે. તેમજ મા અને મા વાત્સલ કાર્ડને જોડવામાં આવશે જેની ક્લબિંગની કામગીરી શરૂ થઈ ગઈ છે.(3.13)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here