ભાજપે મધુ શ્રીવાત્સવ સહિત 12 બાગીઓને સસ્પેન્ડ કર્યા

ભાજપે મધુ શ્રીવાત્સવ સહિત 12 બાગીઓને સસ્પેન્ડ કર્યા
ભાજપે મધુ શ્રીવાત્સવ સહિત 12 બાગીઓને સસ્પેન્ડ કર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં અનેક બાગીઓ બહાર આવ્યા છે. પ્રથમ તબક્કાની બેઠકોના ફોર્મ ભરાયા બાદ ફોર્મ ખેંચવાની પ્રક્રીયા પૂર્ણ થતા જ 7 નેતા સસ્પેન્ડ થયેલા. ત્યારે ફરી એકવાર બાગીઓને સસ્પેન્ડ કરાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

અપક્ષ ઉમેદવારી કરનાર વડોદરા વાઘોડિયાના મધુ શ્રીવાત્સવ સહિત ભાજપે 12 બાગીઓને સસ્પેન્ડ કર્યા છે. ભાજપે ટિકિટ ન આપતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બાયડના ધવલસિંહ ઝાલાને પણ સસ્પેન્ડ કરાયા છે.

Read About Weather here

પ્રદેશ ભાજપે અપક્ષ ઉમેદવારી કરનાર વડોદરા જિલ્લાના પાદરાના દીનું પટેલ, સાવલીના કુલદીપસિંહ રાઉલ, પંચમહાલ શહેરાના ખતુ પગી, મહીસાગર લુણાવાડાના એસ.એમ. ખાંટ, ઉદય શાહ, આણંદ ઉમરેઠના રમેશ ઝાલા, ખંભાતના અમરશી ઝાલા, અરવલ્લી બાયડના ધવલસિંહ ઝાલા, મહેસાણા ખેરાલુના રામસિંહ ઠાકોર, બનાસકાંઠા ધાનેરાના માવજી દેસાઈ, ડીસાના લેબજી ઠાકોરને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૂચનાથી સસ્પેન્ડ કરાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here