બે મહિનામાં અબજોની કિંમતની 1 લાખ 64 હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવતા કલેકટર

બે મહિનામાં અબજોની કિંમતની 1 લાખ 64 હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવતા કલેકટર
બે મહિનામાં અબજોની કિંમતની 1 લાખ 64 હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવતા કલેકટર

ગુગલ અર્થનો ઉ5યોગ કરી સરકારી જમીન ઉ5રના દબાણ શોઘવાની કામગીરી બાબતે બનાવાયેલી એપ્લીકેશનના આધારે સરકારી જમીન ઉ5ર થતા દબાણ 5ર સતત મોનીટરીંગ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ દર માસની મહેસુલી અઘિકારીઓની બેઠકમાં કલેકટર દ્વારા આ બાબતનો રીવ્યુ કરવામાં આવે છે.  જેના લીઘે છેલ્લા બે માસ દરમ્યાન કુલ-90 દબાણ કેસ ચલાવી કુલ- 1,64,113 ચો.મી જમીન 5રનુ દબાણ ખુલ્લુ કરવામાં આવેલ છે.ઉ5રોકત દબાણો દુર થતા વિકાસને લગત સરકારના પ્રોજેકટની કામગીરીને વેગ મંળેલ છે.   કલેકટર પ્રભવ જોશીની સૂચના મુજબ રાજકોટ શહેરના રૈયા ખાતે સર્વે નં. 318 પૈકીની સરકારી ખરાબાની જમીનમાં થયેલ વાણીજયીક, ખેતી રહેણાંક વિષયક દબાણ દુર કરી ખુબજ કીમતી આશરે કુલ 45870 ચો.મી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

Read National News : Click Here

રાજકોટ શહેરના રૈયા ખાતે જેટકો સબસ્ટેશનના આગળના ભાગે આશરે 3500 ચો.મી જમીનમાં રહેણાંક તથા વાણીજયીક હેતુનુ દબાણ દુર કરી જેટકોનો રસ્તા બાબતનો  ચાર વર્ષ જુનો 5શ્ન ઉકેલવામાં આવ્યો  છે.રાજકોટ તાલુકાના માલીયાસણ ગામે સરકારી સર્વે નં.333 પૈકીની જમીનમાં વાણીજય વિષયક દબાણ દુર કરી નેશનલ હાઇવે 5રની અંદાજે 12141 ચો.મી  અતી કીમતી જમીનનુ દબાણ ખુલ્લુ કરવામાં આવ્યું છે.રાજકોટના 5ડધરીના ખોડાપી5ર ગામ ખાતે જેટકોની માંગણીવાળી જગ્યા ઉ5ર અનઅઘિકૃત બાંઘકામ અન્વયે કાયદાકીય કાર્યવાહી લીઘે દબાણદારે જાતે જ દબાણ દુર કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here