બિન હથિયારધારી 76 DYSPની બદલી

બિન હથિયારધારી 76 DYSPની બદલી
બિન હથિયારધારી 76 DYSPની બદલી
રાજ્યમાં એકસાથે 76 DYSPની બદલી કરી દેવાઈ છે. ગુજરાતમાં ગમે તે સમયે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ત્યારે અધિકારીઓની બદલીઓનો દૌર પણ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ગૃહ વિભાગે વધુ એકવાર મોટા ફેરફારો કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યના બિન હથિયારધારી 76 DYSPની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યા છે, જેમાં ખંભાળિયાના હિરેન્દ્ર ચૌધરીની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનમાં બદલી થઈ છે. બી.વી. પંડ્યાની રાજકોટમાં મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ ઝોનમાં બદલી કરાઈ છે. ઘણા સમયથી પેન્ડિંગ રહેલી આ બદલીઓ દિવાળીના સમયે થતા ઘણા પોલીસ અધિકારીઓને રાહત મળી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here