પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ- ગુજરાતનું સરકારને નિવેદન

71
ન્યૂયોર્કમાં એક સોનાના સિક્કાની 138 કરોડમાં હરાજી થઇ
ન્યૂયોર્કમાં એક સોનાના સિક્કાની 138 કરોડમાં હરાજી થઇ

શિક્ષણ સેવા વર્ગ-૨ ની પરીક્ષા માટે પ્રાથમિક શિક્ષકોને મંજુરી આપે

Subscribe Saurashtra Kranti here

શિક્ષણ વિભાગના જાહેરનામા તા: ૨૨/૪/૧૯૬૯ અનુસંધાને રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં કામ કરતાં પ્રાથમીક શિક્ષકો શિક્ષણ સેવા વર્ગ-૨ માટે પરીક્ષા આપી શકતા હતા અને તા: ૧/૬/૨૦૧૭ અને તા: ૧૧/૭/૨૦૧૯ ના જાહેરનામાથી સીધી ભરતી માટેની પરીક્ષા આપી શકતા નથી. જે યોગ્ય નથી.

Read About Weather here

જાહેર સેવા આયોગ દ્વારા ટૂંક સમયમાં આ ભરતી પરીક્ષા અંગે જાહેરાત આવવાની શક્યતાઓ છે. તો શિક્ષણ વિભાગ ના જાહેરનામા તા: ૧૧/૭/૨૦૧૯ માં જરૂરી સુધારો કરી રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમીક શાળાઓમાં કામ કરતાં પ્રાથમીક શિક્ષકો શિક્ષણ સેવા વર્ગ-૨ તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારી ભરતી માટે પરીક્ષા આપી શકે તે બાબતે આપની કક્ષાએથી યોગ્ય નિર્ણય લઈ ઘટતું કરવા વિનંતી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleભારતમાં રહેતા પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાનીઓને ભારતીય નાગરિકત્વ અપાશે
Next articleજેતપુરના ઉમરાળી ગામે જુગાર ક્લબ ઝડપાઈ