પેપરલીક કૌભાંડો વર્ષોથી થયા કરે છે…

પેપરલીક કૌભાંડો વર્ષોથી થયા કરે છે...
પેપરલીક કૌભાંડો વર્ષોથી થયા કરે છે...


બેકાર યુવાનોએ સરકારમાં વિશ્વાસ ગુમાવી દીધો છે: કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર

ગુજરાતમાં ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થઇ જતા કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજ્ય સરકાર પર ભારે પ્રહારો કર્યા હતા અને ગંભીર આક્ષેપો કર્યા હતા કે આવું પહેલીવાર બન્યું નથી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

અગાઉ પણ આવા પેપરલીક કૌભાંડો થતા રહ્યા છે. બેકાર યુવાનોએ ભાજપની સરકારમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે. જગદીશ ઠાકોરે આકરી ટકોર કરી હતી કે, પેપરલીક થયા ની માહિતી આપનારને જ જેલમાં જવું પડતું હોય છે.

Read About Weather here

આ કોઈ પહેલું પેપરલીક થયું નથી. આ રાજ્યમાં લાગવગવાળાને જ નોકરીઓ મળે છે. પેપરલીક કરનાર વ્યક્તિને જ જેલમાં જવાનો વારો આવતો હોય છે. એમણે કહ્યું હતું કે, અમે ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડશું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here