જુનાગઢનાં પૂર્વ મેયરના પુત્રની સરાજાહેર હત્યા

પૂર્વ મેયરના પુત્રની સરાજાહેર હત્યા
પૂર્વ મેયરના પુત્રની સરાજાહેર હત્યા

લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશને અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા નીજાવતા પોલીસે નાકાબંધી કરી

કોંગ્રેસના આગેવાનનાં પુત્રની અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થઇ જતા ખળભળાટ મચી ગયો છે

Subscribe Saurashtra Kranti here

હત્યાના આ બનાવ અંગે પ્રાપ્તથયેલી પ્રાથમીક વિગતો એવી છે કે જુનાગઢમાં બિલખા રોડ પર આવેલ રામ નિવાસ નજીક બપોરના બારેક વાગ્યાની આસપાસ પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમાર (ઉ.વ.૪૯) ઉપર અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથીયાર સાથે તુટી પડયા હતા. ઘાતકી હુમલાથી ધર્મેન્દ્રભાઇ લોહીલોહાણ થઇ ગયા હતા અને તેનુ મૃત્યુ નિપજયું હતું.

Read About Weather here

ઘટનાંસ્થળેથી હોસ્પિટલ ખસેડવમાં આવ્યો હતો ત્યાં મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleવેક્સિન રજીસ્ટ્રેશનના નામે થતી છેતરપિંડીથી બચો
Next articleUP બોર્ડની 12માં ધોરણની પરીક્ષા રદ