પૂરક પોષણ યોજના માટે રૂપિયા ૯૩૯ કરોડની જોગવાઇ

Saurashtra Kranti logo
saurashtra kranti logo

જેમાં પૂરક પોષણ યોજના માટે રૂપિયા ૯૩૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય માટે રૂપિયા ૭૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે…૮ લાખ કરતા વધુ વિધવા મહિલાઓને લાભ મળે છે. તેમજ પૂર્ણા યોજના અંતર્ગત રૂપિયા ૨૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Previous articleપશુપાલન
Next articleપાણી પુરવઠા માટે ૩૯૭૪ કરોડની યોજના