પાણી પુરવઠા માટે ૩૯૭૪ કરોડની યોજના

11
Saurashtra Kranti logo
saurashtra kranti logo

  • આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ૨૮૪૧ ગામોના પ્રગતિ હેઠળના તથા ૧૯૪૧ ગામોના મંજૂર થયેલા પાણી પુરવઠાના કામો માટે ૧ હજાર કરોડની જોગવાઈ
  • વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, સુરત, નવસારી અને વલસાડમાં બલ્ક પાઈપલાઈન યોજનાઓ માટે ૯૬૮ કરોડની જોગવાઈ
  • નાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની ૧૪૩ કિલોમીટરની બલ્ક પાઈપલાઈન માટે ૬૭૫ કરોડની જોગવાઈ
  • સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ગામોમાં ૨૭ કરોડ લિટર ક્ષમતાના ડીસસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા ૩૦૦ કરોડની જોગવાઈ
  • રાજ્યના બાકી રહેલા ૧૭ લાખ ૭૮ હજાર ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા ૩૦૦ કરોડની જોગવાઈ
  • અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં ઔદ્યોગિક ગંદા પાણીના વહન માટે ૨૨૭૫ કરોડના પ્રોજેક્ટનું અમલીકરણ થશે, જેના માટે ૭૫૮ કરોડની જોગવાઈ.