પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડ દ્વારા તાનાશાહી કરવામાં આવતી હોવાના આક્ષેપ સામે ડેરીના જનરલ મેનેજરએ નિવેદન આપ્યું. જનરલ મેનેજરે કહૃાુ હતુ કે આક્ષેપ કરનાર કાનોડ દૃૂધ ઉત્પાદૃક મંડળીના ચેરમેન દ્વારા રૂ.૫ લાખની ઉચાપત કરવામાં આવી હતી. જે અંગે પંચમહાલ ડેરી દ્વારા અનેકવાર નોટીસ આપી નાણા ભરપાઈ કરવા જણાવ્યું હતું. પરંતુ સમય મર્યાદૃામાં નાણા ભરપાઈ ન કરતા મંડળીના ચેરમેનએ પોતાની બદનામીથી બચવા ડેરીના ચેરમેન સામે ખોટા આક્ષેપો કર્યા હતા.
Home GUJARAT