ધો.12 ની પરીક્ષા અંગે આજે ગમે તે ઘડીએ નિર્ણય જાહેર થશે

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગાંધીનગરમાં ખાસ બેઠક

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં ધોરણ ૧૨ ની પરીક્ષાઓ અંગે આજે રાજ્ય સરકાર ગમે તે ઘડીએ મહત્વનો નિર્ણય જાહેર કરી શકે છે. કેન્દ્ર સરકારે આજે રાજ્યને બે વિકલ્પ આપ્યા છે. એ અંગે ગાંધીનગરમાં ચર્ચા કરવા માટે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાસ બેઠકનું આયોજન કર્યું છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા ચાલી રહીછે. બપોર બાદ કોઈ નિર્ણય જાહેર થઇ શકે છે.

Read About Weather here

કેન્દ્ર સરકારના સૂચન મુજબ પરીક્ષામાં બહુ વિકલ્પ અને ટૂંકા જવાબના ઓપ્શન મળી શકે છે. કેન્દ્રના સૂચનની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે તેમ શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here