જામનગર સહિત સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવથી સર્જાયેલી તારાજી કેમેરાની નજરે

જામનગર સહિત સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવથી સર્જાયેલી તારાજી કેમેરાની નજરે
જામનગર સહિત સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવથી સર્જાયેલી તારાજી કેમેરાની નજરે

જામનગર: જામનગર જિલ્લામાં ગઇકાલ સાંજથી મેઘમહેર શરૂ થઇ છે સર્વત્ર ધોધમાર વરસાદ વરસ્‍યો છે. જામનગર જિલ્લાના સમાણામાં સૌથી વધુ ૨૭ ઇંચ વરસાદ પડયો છે જ્‍યારે મોટી બાણુગારમાં ૨૨ ઇંચ અને ધ્રાફામાં પણ ૨૨ ઇંચ વરસાદ વરસ્‍યો છે. જ્‍યારે અલીયાબાડામાં ૧૯ ઇંચ અને વિજરખીમાં ૧૬ ઇંચ વરસાદ પડયો છે.
જામનગર જિલ્લાના કાલાવડમાં ગઇકાલ સવારથી આજે બપોરના ૨ વાગ્‍યા સુધીમાં ૪૩૬ મી.મી. એટલે કે ૧૭ાા ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે એક જ દિવસમાં દે ધનાધન ૩૦ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્‍થિતિ સર્જાય છે.
રાજકોટ – જામનગર અને જુનાગઢ પંથકમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર થઇ છે.

જામનગર જિલ્લામાં સર્વત્ર વરસાદથી જળપ્રલય સર્જાયો હોય તેવો માહોલ છવાયો છે. જામનગરથી રાજકોટ અને કાલાવડ સહિતના અનેક રસ્‍તાઓ બંધ છે.ઉપરાંત ભારે વરસાદને પગલે અનેક ગામોમાં માંથી ઍસેર પહોંચી છે. મોટા પ્રમાણમાં પશુઓ તણાયા છે. તેની રદય કંપવતી તસવીરો સામે આવી છે,

જામનગર સહિત સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવથી સર્જાયેલી તારાજી કેમેરાની નજરે જામનગર

પશુઓ તણાયા તેની રદય કંપવતી તસવીરો