છેલ્લાં ૨ વર્ષમાં ૧૦ હજાર કિલોથી વધુનો ગૌમાંસનો જથ્થો ઝડપાયો

9
Saurashtra Kranti logo
saurashtra kranti logo

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં ૨ વર્ષમાં ૧૦ હજાર કિલોથી વધુનો ગૌમાંસનો જથ્થો ઝડપાયો, અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૧૯માં ૬૫૦૦ કિલો ગૌમાંસ પકડાયું, આ અંગે કુલ ૨૭૪ આરોપીની ધરપકડ કરવામાં આવી. અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૦માં ૩ હજાર કિલોથી વધુ ગૌમાંસ પકડાયું.

હજુ પણ ૮ આરોપીની ધરપકડ બાકી, કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડના પ્રશ્ર્નમાં સરકારનો લેખિત જવાબ સરકારે આપ્યો હતો.