ચાઇ વિભાગમાં ૪૬ નાયબ કાર્યપાલક ઇજનેરોને આખરે પ્રમોશન અપાયા

ચાઇ વિભાગમાં ૪૬ નાયબ કાર્યપાલક ઇજનેરોને આખરે પ્રમોશન અપાયા
ચાઇ વિભાગમાં ૪૬ નાયબ કાર્યપાલક ઇજનેરોને આખરે પ્રમોશન અપાયા
સરકારનાં નર્મદા જળસંપતિ, પાણી પુરવઠો અને કલ્‍પસર વિભાગ દ્વારા કાર્યપાલક ઇજનેર (સીવીલ) ની ખાલી જગ્‍યા ભરવા માટે ૪ર નાયબ કાર્યપાલક ઇજનેરને કાર્યપાલક ઇજનેર તરીકેનાં પ્રમોશન આપવામાં આવ્‍યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જયારે ૧૦ કાર્યપાલક ઇજનેરની બદલી કરવામાં આવી છે.જે નાયબ કાર્યપાલક ઇજનેરને બઢતી આપવામાં આવી છે. તેમાં સૌરાષ્‍ટ્રનાં પ્રવિણભાઇ મકવાણા, મહેન્‍દ્રભાઇ મકવાણા, જામનગરનાં શિલ્‍પાબેન કણસાગરા, જેતપુરનાં સંજયભાઇ ગરાસીયાનો સમાવેશ થાય છે. જયારે બદલીઓમાં પોરબંદરનાં જય નાથાભાઇ ભાટુ, મોરબીનાં સરમાન લક્ષ્મણભાઇ સાવલિયા અને ભાવનગરનાં દિવ્‍યેશ ગજેરાનો સમાવેશ થાય છે.ટેકનીકલ કર્મચારીઓમાં સૌથી વધુ પોસ્‍ટ મદદનીશ ઇજનેર સંવર્ગમાં ખાલી રહી છે. રાજકોટ સર્કલમાં પાંચમાંથી ત્રણ જગ્‍યા ખાલી છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here