ચાંદીમાં 700નો કડાકો…!

ચાંદીમાં 700નો કડાકો…!
ચાંદીમાં 700નો કડાકો…!

સોના-ચાંદીમાં તેજી મંદીનો દૌર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સોના ચાંદીના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે.

ચાંદીમાં 700નો કડાકો…! ચાંદી

હાલ ટ્રેન્ડ બદલાયો છે. સોનામાં વધારો અને ચાંદીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે ફરી સોનામાં રૂા.350 વધ્યા અને ચાંદીમાં રૂા.700 ઘટયા છે.

વૈશ્વિક કક્ષાએ મોટી ઉથલપાથલ મચી છે જેના કારણે સોના-ચાંદીના ભાવમાં અસ્થિરતા સર્જાણી છે. આજે સોનામાં રૂા.350 વધતા સોનું 73750 એ અને ચાંદીમાં રૂા.700 ઘટતા ચાંદી રૂા.90800 એ પહોંચ્યું છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here