ગો એર ૨૮ માર્ચથી મુંબઇ સહિત દિલ્લી, હૈદરાબાદ, બેંગ્લુરુ, કોલકતાની નવી ૭ લાઇટ શરૂ કરશે

8

ગો એર દેશના અલગ અલગ ૫ શહેરો માટે સુરતથી ૭ લાઇટ શરુ કરવા જઈ રહી છે. ગો એર દ્વારા ૨૮મી માર્ચથી આ તમામ લાઇટ શરુ કરી દેવામાં આવશે.ગો એર દ્વારા નવી ૭ લાઇટ દિલ્લી, હૈદરાબાદ,મુંબઈ, બેંગ્લુરુ અને કોલકાતા માટે શરુ કરી દેવામાં આવતા સુરત એરપોર્ટ પર મુસાફરોની અવરજવર દોઢ લાખ થઇ જાય એવી શક્યતા છે.

નવી ફલિત શરુ થઇ જતા રોજ ૪૬ લાઇટ સુરત એરપોર્ટ પર અવરજવર કરતી થઇ જશે. ભાડામાં વેરિયેશન આવશે જોકે તમામ લાઇટનું ભાડું ૪૦૦૦થી વધુ રહેશે.