ગોધરીયા મજુરોનો વતન ભણી ધસારો, રાજકોટ બસ પોર્ટ પર વધારાની બસો મુકાઇ

27
RAJKOT-BUS-PORT-રાજકોટ બસ
RAJKOT-BUS-PORT-રાજકોટ બસ

Subscribe Saurashtra Kranti here

રાત્રે 9:30 પહેલા રાજકોટ બસ પોર્ટ પરથી પંચમહાલ-ગોધરા તરફની બસો રવાના કરાશે, ડેપોની જાહેરાત

રાજકોટ બસ પોર્ટ: હોળી-ધુળેટીના તહેવારો નજીક આવી રહયા હોય રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી વતન પંચમહાલ ભણી જવા માટે ગોધરીયા મજુરોએ જબરો ધસારો કર્યો છે. તેના કારણે રાજકોટ એસટી ડીવીઝનને વધારાની બસો મુકવી પડી છે.રાત્રે 9:30 પહેલા રાજકોટ પોર્ટ પરથી પંચમહાલ-ગોધરા તરફની બસો રવાના કરાશે, ડેપોની જાહેરાત.ગોધરીયા મજુરોનો વતન ભણી ધસારો, રાજકોટ પોર્ટ પર વધારાની બસો મુકાઇ

Read About Weather here

સૌરાષ્ટ્રમાં કામ કરતા કામદારોનો મોટો વર્ગ વતન ભણી રવાના થઇ ચુકયો છે અથવા થઇ રહયો છે. જેના કારણે રાજકોટ પોર્ટ પર ભારે ભીડ થઇ ગઇ છે. ગોધરા-પંચમહાલ જવા માટે વધારાની બસો મુકવામાં આવી છે. રાજકોટ બસ પોર્ટ પર વધારાની 10 બસ ફાળવવામાં આવી છે. ઉપરાંત પડધરી ડેપો પર 2 એકસ્ટ્રા બસ મુકવામાં આવી છે. તેમ વિભાગીય નીયામકની યાદીમાં જણાવ્યું છે. રાતના 9:30 પહેલા તમામ બસો રવાના કરવામાં આવશે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here