ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં આજે 58 ઉમેદવારો અંગે મંથન

ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં આજે 58 ઉમેદવારો અંગે મંથન
ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં આજે 58 ઉમેદવારો અંગે મંથન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ ઉમેદવાર પસંદગી, પ્રચાર સહિતની કામગીરીમાં વેગ આવ્યો છે. ગઈકાલે અમિત શાહની હાજરીમાં ભાજપના 47 ઉમેદવારો અંગે મંથન થયું હતું. જ્યારે આજે વધુ 58 ઉમેદવારો અંગે મંથન થશે. આજે ભાજપના 58 ઉમેદવારો અંગે ચર્ચાઓ થશે

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની પહેલા દિવસની ચર્ચામાં 13 જિલ્લાની 47 બેઠકોના ઉમેદવારો અંગે મંથન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમિત શાહ, સી.આર. પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલની બંધ બારણે બેઠક પણ થઈ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે બીજા દિવસે પણ પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળશે. જેમાં 58 બેઠકોની ઉમેદવારો માટે મંથન કરવામાં આવશે.

Read About Weather here

જેમાં ગાંધીનગરની 5, મહેસાણાની 7, અમરેલીની 5 બેઠક, બોટાદની 2 બેઠકો, અમદાવાદમાં 5 બેઠક, ભાવનગરની 7, ખેડાની 6 બેઠકો, જામનગરની 5 બેઠક પંચમહાલની 5, નવસારીની 4, ભરૂચની 5 બેઠક માટે ચર્ચા થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here