ગુજરાતમાં નવા 127 પશુ દવાખાના બનશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાતના પશુપાલકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં નવા 127 પશુ દવાખાના શરૂ કરવામાં આવશે. એવું રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે જાહેર કર્યું છે.આજે મીડિયા સમક્ષ સરકારના નિર્ણયની જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે, નવા 127 પશુ ચિકિત્સા દવાખાનાથી 1270 જેટલા ગામોના પશુપાલકોને એમના પશુધનની સારવારનો લાભ મળશે. હાલ રાજ્યમાં 460 જેટલા મોબાઈલ પશુ દવાખાના તો કાર્યરત છે જ હવે નવા પણ બની રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પસુધનની સારવાર માટે ન1962’ એવો હેલ્પલાઈન નંબર પણ પશુપાલકો માટે રાજ્ય સરકારે જાહેર કર્યો છે. સરકારના મહત્વના નિર્ણયને પશુપાલક સંસ્થાઓને ભારે આવકાર આપ્યો છે. તાજેતરમાં પશુધનમાં લમ્પી રોગચાળાએ કાળો કહેર મચાવ્યો હતો. ત્યારબાદ પશુધનની સારવાર માટે વધુ વિસ્તારોમાં સુવિધાઓ ઉભી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here