ગુજરાતમાં ગમે ત્યારે લોકડાઉન??

રાજસ્થાન લોકડાઉન
રાજસ્થાન લોકડાઉન

દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં લોકડાઉન જાહેર, પરિસ્થિતિ કાબુમાં લેવા અનીવાર્ય પગલું

રાજયમાં બગડતી જતી કોરોના સ્થિતિને ધ્યાનમાં લઇ રૂપાણી સરકાર મોટુ પગલું લેશે ખરી? લોકોમાં ચર્ચા

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અન્ય હોટસ્પોટ રાજયો જેવી દિવસે-દિવસે ગંભીર બનતી જાય છે. ત્યારે કોરોના સંક્રમણની ચેઇન તોડવા રાજયમાં પણ ગમે ત્યારે લોકડાઉન જાહેર કરવામાં આવશે તેવી શકયતા આધારભુત સુત્રોએ વ્યકત કરી છે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ પણ આજે કહી ચુકયા છે કે, લોકડાઉન લાદવુ હોય તો રાજય એમની સ્થિતિ મુજબ નિર્ણય લઇ શકે છે.

Read About Weather here

શું વિજય રૂપાણી સરકાર આગામી દિવસોમાં લોકડાઊન જાહેર કરશે ખરી? એવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. દેશમાં અન્યત્ર દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી જેવા રાજયોએ લોકડાઊનનો આસરો લેવો જ પડયો છે. ત્યારે ગુજરાતમાં શું થાય છે એ જોવાનું રહે છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકુંભ મેળામાંથી રાજકોટ પરત થયેલા 147 માંથી 14 મુસાફરો કોરોના સંક્રમીત
Next articleકોરોનાના 15 દિવસના લક્ષણ હવે માત્ર 3 દિવસમાં!!!