ગુજરાતનાં પ્રવાસન ખાતાનો ભગો: વીડિયો વાયરલ કર્યો

ગુજરાતનાં પ્રવાસન ખાતાનો ભગો: વીડિયો વાયરલ કર્યો
ગુજરાતનાં પ્રવાસન ખાતાનો ભગો: વીડિયો વાયરલ કર્યો

ગુજરાતનાં પ્રવાસન વિભાગે જાણતા કે અજાણતા રાજ્યનાં પ્રવાસન કેન્દ્રો અંગેનો વિડીયો પ્રચાર માટે વાયરલ કર્યો છે પણ એક મોટો છબરડો વાળી દેતા વન્યજીવ નિષ્ણાંતો ભારે ટીકા કરી રહ્યા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

આ વિડીયો જોઇને તજજ્ઞો સ્તબધ્ધ થઇ ગયા છે. ગીર અભ્યારણીય અને જંગલનો પરિચય આપવા વિડીયોમાં ગીર જંગલમાં એક શાહમૃગ પક્ષી ફરી રહ્યાનું બતાવ્યું છે. હકીકત એ છે કે આખા ગીર વિસ્તારમાં એક પણ શાહમૃગ નથી.

Read About Weather here

ગીર તો શું આસપાસનાં ગુજરાત સહિત સમગ્ર જિલ્લામાં અને સમગ્ર ગીર રેવન્યુ તથા વન વિસ્તારમાં કદી શાહમૃગ જોવા મળ્યા નથી. નિષ્ણાંતોએ સવાલ ઉઠાવતા પ્રવાસન અધિકારીઓ ગેંગેફેફે થઇ ગયા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here