લોકસભાની ચૂંટણી સહિતનાં મુદ્દાઓ પર રસપ્રદ ચર્ચા થશે
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે યુથ પાર્લામેન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
Read Local News / Articles : Saurashtra , Gujarat
યુવા નેતાઓ અને રાજકારણમાં પ્રવેશ મેળવવા માંગતા યુવાધનને દેશની સમસ્યાઓ પર વિચારો વ્યક્ત કરવાની તક મળે એ હેતુથી યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
Read About Weather here
આ વિલક્ષણ અને અનોખી યુવા સંસદમાં લોકસભાની ચૂંટણીઓ સહિતનાં મુદ્દાઓ પર રસપ્રદ ચર્ચા કરવામાં આવશે. બે દિવસ સુધી યુથ પાર્લામેન્ટ ચાલશે. એમએપી ની પણ ચર્ચા થશે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here