ખેડૂતોની તાલીમ માટે માર્ગદર્શનનું નવું માધ્યમ !

42
ખેડૂતોની તાલીમ
ખેડૂતોની તાલીમ

120 ખેડૂતોએ આ તાલીમમાં જોડાય માર્ગદર્શન મેળવેલ

Subscribe Saurashtra Kranti here

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્રારા ઓનલાઈન ખેડૂત તાલીમ તા.૧૩મેં ૨૦૨૧ નાં રોજ યોજાઇ ગઈ. જેમાં અંદાજે ૧૨૦ ખેડુતોએ આ તાલીમમાં જોડાય માર્ગદર્શન મેળવેલ. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં માન. કુલપતિશ્રી ડો. વી.પી. ચોવટીયાની પ્રેરણા અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ.એમ.ગાજીપરાના માર્ગદર્શન હેઠળ તાલીમ યોજાઈ.

Read About Weather here

તેમાંકૃષિ વિજ્ઞાનના વડા  ડો.આર.કે.માથુકીયાએ પાકનાઆગોતરા આયોજન અંગે  વિગતવાર વિસ્તૃત માહિતી આપી હતી તથા કપાસ વિભાગના ડો, એ.એમ. પોલારાએ પણ કપાસની ખેતી પધ્ધતિ અંગે સરસ માહિતી આપેલ આ કાર્યક્રમના સંચાલક અને સંકલનકાર ડો.જી.આર. ગોહિલે આંતરપાક, મિશ્ર પાક, રીલે પાક પદ્ધતિની વિગતવાર માહિતી આપી હતી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleGTUના સ્થાપના દિવસની ઉજવણી
Next articleકોરોના કેર સેવા કેન્દ્ર સમિતિની બેનમૂન કામગીરી