કોડીનાર : જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીનું ગૌરવ વધારતી જમનવાડા ગામની ખેડૂતપુત્રી

47

કોડીનાર તાલુકાના જમનવાડા ગામની એક સામાન્ય ખેડૂત પુત્રી રીમ્પલબેન મનુભાઈ ઝણકાટે રોગશાસ્ત્ર વિષયમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ રમાગૌરી એમ.ટી. ગોડાસરા ગોલ્ડ મેડલ તેમજ દીનાબેન અને ડો.એસ.એમ.જાની ગોલ્ડ મેડલ મેળવેલ.તેમણે કારડીયા સમાજ તેમજ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢનું ગૌરવ વધાર્યું છે.