જો પેપરલીક થયું નથી તો પહેલા સરકારે ખુલાસો કેમ નથી કર્યો?
પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા અને અગ્રણી મનીષ દોશીએ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે, પેપરલીક કૌભાંડમાં ઢાંકપીછોડો કરવાની કોશિશ થઇ રહી છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
જો કોઈ પેપરલીક કૌભાંડ થયું નથી તો પહેલા સરકારે ખુલાસો કેમ કર્યો નથી? કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અગાઉ પણ પેપરલીકનાં કૌભાંડો બહાર આવ્યા છે.
Read About Weather here
પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા નથી અને વિદ્યાર્થીઓને અન્યાય સહન કરવો પડ્યો છે. કૌભાંડ અંગે સરકારે સૌ પહેલા ખુલાસો કરવા બહાર આવવું જોઈએ.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here