કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસ ગુજરાત પ્રવાસે

કાલે ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં ઉમેદવારો નક્કી થવાની શક્યતા
કાલે ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં ઉમેદવારો નક્કી થવાની શક્યતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે તેઓ દિવાળીનો પર્વ પરિવાર સાથે ઉજવશે આજે રાતે તેઓ અમદાવાદમાં આવશે. આવતીકાલે તેમનો વલસાડમાં કાર્યક્રમ છે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી દિવસોમાં વડોદરા, બનાસકાંઠાની મુલાકાત કરશે. તેમજ સોમનાથની પણ મુલાકાત કરશે. ભાજપ દ્વારા તૈયાર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે 26 ઓક્ટોબર સુધી ચારેય ઝોનમાં અલગ અલગ દિવસે પ્રવાસ કરશે અને ઝોન પ્રમાણે સ્થાનિક નેતાઓ, સક્રિય કાર્યકરો સાથે મુલાકાત કરશે. જેમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here