કાલે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનો પદગ્રહણ સમારોહ યોજાશે

કાલે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનો પદગ્રહણ સમારોહ યોજાશે
કાલે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનો પદગ્રહણ સમારોહ યોજાશે
અખિલ ભારતીય કોંગ્રેસ સમીતી દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા લલીત વસોયા ની રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવેલ છે. ત્યારે આવતીકાલે તેમનો પદગ્રહણ  સમારોહ  સેલિબ્રેશન ટ્રી પાર્ટી લોન્સ ખાતે સાંજે 4 વાગ્યે યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી બી. એમ. સંદીપજી, અર્જુનભાઈ મોઢવાડીયા, પરેશ ધાનાણી, લલિત કગથરા, અમરીશ ડેર, ઋત્વિક મકવાણા, અર્જુન ખાટરિયા અને હિતેશ વોરા ઉપસ્થિત રહેશે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ નાં તાલુકા પ્રમુખો, પ્રભારીઓ, ફ્રન્ટલ સેલનાં ચેરમેનો, જિલ્લા પંચાયત નાં તમામ હોદેદારો, આગેવાનો, કાર્યકરો ભાઇઓ બહેનો, સામાજિક આગેવાનો તેમજ સૌરાષ્ટ્રભર માંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત  રહેશે તેવું અર્જુન ખાટરિયા અને હિતેશ વોરા એ સયુંકત યાદીમાં જણાવ્યું છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here